અમરોલીમાંથી અપહરણ કરાયેલા ત્રણ વર્ષના બાળકની લાશ થાણે સ્થિત ટ્રેનમાંથી મળી આવી,માસીના દીકરા પર આક્ષેપ
Majura, Surat | Aug 24, 2025
અમરોલી ગુજરાત હાઉસિંગ બોર્ડ માંથી અપહરણ કરાયેલા ત્રણ વર્ષના બાળકની લાશ મુંબઈ સ્થિત થાણે ખાતે આવેલ ટ્રેનમાંથી મળી આવી...