તાલોદ: તલોદના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈ
તલોદના આંત્રોલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાઈસાબરકાંઠા જિલ્લામાં “જન આંદોલન પખવાડિયા ઉજવણી" અંતર્ગત તલોદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આંત્રોલી ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તાલુકા આરોગ્ય અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ તેમજ જી.એમ.ઈ.આર.એસ. બ્લડ બેન્ક, હિંમતનગર ના સહયોગથી રક્તદાન શિબીર યોજાઈ હતી.