તાલાળા: ઉનાની ફેમીલી કોર્ટ મા સજા વોરંટના કામે નાસતા ફરતા આરોપીને તાલાલા પોલીસે ઝડપી પાડી જેલ હવાલે કર્યો
Talala, Gir Somnath | Aug 31, 2025
ગીરસોમનાથ ના તાલાલાના પીઆઇ જે એમ ગઢવીની સૂચના અનુસાર તાલાલા પોલીસ સ્ટાફ દ્રારા ઉનાની ફેમીલી કોર્ટ મા સજાના વોરંટનો આરોપી...