કેશોદ: કેશોદના સોંદરડા રોડ ઉપર ડિવાઈડર સાથે ટ્રક અથડાતા અકસ્માત, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા
કેશોદના સોંદરડા રોડ ઉપર ડિવાઈડર સાથે ટ્રક અથડાયો હતો ટ્રક વેરાવળ તરફથી આવી રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે કાબૂ ગુમાવતા ડિવાઈડર સાથે ટ્રક અથડાયો હતો ત્યારે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. તેમજ ડિવાઇડર તેમાં ટ્રકમાં નુકસાન થયું હતું અકસ્માતને લઈને ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા.