મોડાસા: કલેકટર કચેરી ખાતે વિકાસ સપ્તાહની ઉજવણીને લઈને બેઠક
કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેકટર ની અધ્યક્ષતામાં વિકાસ આપનારની ઉજવણી લઈને બેઠક મળી તારીખ 6 ઓક્ટોબરના રોજ બપોરના સમયે આ અંગે બેઠકો મળી હતી જેમાં આગામી દિવસોમાં યોજાના વિકાસ સત્તાની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવાનું છે જેમાં ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ સહિતના વિવિધ કાર્યક્રમો જણાવશે