પેટલાદ: ચાંગા ગામે કમળાનો રોગચાળો ફેલાયો, આરોગ્ય વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઈ, સ્થાનિકો અને અધિકારીએ પ્રતિક્રિયા આપી
Petlad, Anand | Jul 24, 2025
પેટલાદના ચાંગા ગામે શંકાસ્પદ કમળાના કેસો મળતા આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ છે. પેટલાદના ચાંગા ગામે કમળાના...