જૂનાગઢ: બીલખા-2 સીટના તાલુકા પંચાયતના સદસ્યએ આપ માંથી રાજીનામું આપી જુનાગઢ શહેર ખાતે કિરીટ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો
Junagadh City, Junagadh | Jun 3, 2025
આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના બીલખા -૨ સીટના સદસ્ય નિર્મલસિંહ ચાવડા એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ...