ભેસ્તાન વિસ્તારમાં પોલીસે ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું
Majura, Surat | Oct 30, 2025 ભેસ્તાન વિસ્તાર વિસ્તારમાં પોલીસે ડ્રોન મારફતે પેટ્રોલિંગ કરવામાં આવ્યું, ડીસીપી એસીપી કક્ષાના તમામ અધિકારીઓ હાજર રહ્યા, અલગ અલગ વિસ્તારોમાં કો્બિંગ કરવામાં આવ્યું અસામાજિક તત્વો ની સામે ફરી લાલઆંખ કરી, અલગ અલગ વિસ્તારોમાં પોલીસે ઘરોમાં પણ ચેકિંગ કરવામાં આવ્યું