નવસારી: ‘તેરા તુજકો અર્પણ’ નવસારી રૂરલ પોલીસે સાઇબર ફ્રોડનો ગુનો ઉકેલ્યો, ફરીયાદીને 10 લાખ રૂપિયા પરત કર્યા
Navsari, Navsari | Jul 17, 2025
નવસારી જિલ્લામાં સાયબર ક્રાઇમ સંબંધિત ગુનાની તપાસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે. પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમ વીર...