સાયલા તાલુકાના લોયા ગામ ખાતે સ્વામિનારાયણ ભગવાનનું અંબાજી સફેદ માર્બલ દ્વારા નવનિર્મિત મંદિરના પ્રવેશદ્વાર ના ઉદ્ઘાટન પ્રસંગે મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાત ડિસેમ્બર થી સનાતન ધર્મ શું છે તે અંગે સૌને જાણકારી આપતું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. જેમાં રામાયણ મહાભારત અને ગીતાના ઉપદેશો વિશે તથા સ્વામિનારાયણ સંપ્રદાય વિશેની સંપૂર્ણ જાણકારી આપતી પ્રદેશની ગોઠવવામાં આવી હતી આ પ્રદેશની 31 ડિસેમ્બર સુધી ચાલવાની છે જેમાં લાખો ભક્તો દ્વાર