શહેરમાં નગરપાલિકા ચીફ ઓફિસરે સ્વચ્છતામાં પાટણ શહેરને પ્રથમ ક્રમ લાવવા માટે સ્વચ્છતા શાખાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ
Patan City, Patan | Jul 29, 2025
પાટણ નગરપાલિકાના પ્રથમ મહિલા ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે શહેરની સ્વચ્છતા અને દબાણો દૂર કરવા માટે પ્રતિબદ્ધતા દર્શાવી...