નર્મદા નહેરનું પાણી લિફ્ટ નર્મદા સિંચાઈ યોજનાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે જિલ્લાના ખેડૂતો દ્વારા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં રાજ્યસભાના સાંસદ ડૉ.જશવંતસિંહ પરમારનું સન્માન કરવામાં આવ્યું હતું તથા ખેડૂતો દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.