તળાજા રોડ ફોરેસ્ટ કોલોની ખાતે થયેલા હત્યાંકાંડ મામલે પ્રેમ પ્રકરણમાં ઘટનાને અંજામ આપ્યો હોવાનું ખુલવા પામ્યું
Bhavnagar City, Bhavnagar | Nov 20, 2025
તળાજા રોડ કાચના મંદિર પાસે આવેલી ફોરેસ્ટ કોલોનીમાં ACF અધિકારીએ તેના પત્ની અને બે સંતાનોની હત્યા કરાયાની ઘટના બની હતી. બે બનાવમાં ઘરકંકાસમાં હત્યાં કરી હોવાનું પ્રાથમિક જણાવવામાં આવ્યું હતું. જયારે રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં આ હત્યાં પ્રેમ પ્રકારણમાં થઇ હોવાનું ખુલવા પામ્યું છે. જે મામલે DYSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.