જામનગર શહેર: સરકારી પોલીટેકનિક કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પડેલી પરીક્ષા મામલે ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
GTU દ્વારા લેવાયેલ યુનિવર્સિટી પરીક્ષા ડિપ્લોમા Sem 2 એપ્લાઇડ મેથેમેટિક્સ ના પ્રશ્નપત્ર માં ૩૦ માર્ક્સ ના ખોટા પ્રશ્નો પૂછવામાં આવ્યા જેનો સુધારો પરીક્ષા પુરી થવાના ના ૩૦ મિનિટ પેલા કહેવામા આવ્યું હતું અને વર્ગ ખંડ સુથી પહોચતા ૧૫ મિનિટ વધે છે જેના કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય અંધારામાં ચાલ્યા ગયા છે. આ વિશયને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પોલિટેકનિક કોલેજ ખાતે વિરોધ પ્રદર્શન કરાયું.