તલોદ રેલ્વે સ્ટેશન નજીક શાકભાજી વેચતા યુવકે ટ્રેન નીચે પડતું મૂકતા મોત નિપજ્યું અમદાવાદના અસારવાથી વાયા હિંમતનગર થઈ ચિત્તોડગઢ જતી ટ્રેન બુધવારે હિંમતનગર તરફ આવી રહી હતી ત્યારે તલોદ રેલ્વે સ્ટેશન નજીક આવેલ પાસેથી પસાર થતી આ ટ્રેન નીચે શાકભાજી વેચતા એક યુવાને પડતુ મૂકીને મોતને વ્હાલુ કરી લીધું હતુ. જે અંગેની ફરીયાદ તલોદ પોલીસ સ્ટેશનમાં નોંધાવાઈ હતી.આ અંગે તલોદના મહિયલમાં રહેતા સદેવન મેલાભાઈ રાવળે નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યા મુજબ તેમના કાકા કાળાભાઈ