માંગરોળ તાલુકા મથક જિનાલય ખાતે જૈન સંઘ દ્વારા વિજય પ્રમોદચંદ્ર સુરી મહારાજનું ભવ્ય સ્વાગત સામાયું કરાયું હતું તેમના દર્શન અને આશીર્વાદ માટે દૂર દૂરથી ભક્તો પધાર્યા હતા મહારાજ સાહેબે અબોલ મૂંગા જીવો પ્રત્યે દયા રાખવા અને પ્રભુભક્તિ થકી આત્મકલ્યાણની પ્રેરણા આપી હતી