11કલાકથી વધુના વીતી ગયા છતાં આગ બેકાબુ,પર્વત પાટિયા ખાતે આવેલ રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ,7માં માળે લાગેલી આગ અવે નીચેના ફ્લોર પર પોંહચી,2હાઈડ્રોલિંગ મશીન મારફતે કામગીરી શરુ,20લાખ લીટર પાણીનો ઉપયોગ થઇ ચુક્યો છે,વેપારીઓ ફાયરના અધિકારીઓને અને જવાનોને બુમ પાડી રહ્યા છે..