ખાંભા: સમઢીયાળા ગામે ખેડૂતો દ્વારા કપાસનું વાવેતર કરવામાં આવ્યું પરંતુ પાક નિષ્ફળ જાતા ભાગ વડે કામ કરતા થયા પરેશાન
Khambha, Amreli | Nov 19, 2025 ખાંભા તાલુકાના સમઢીયાળા ગામે કપાસ મગફળી તેમજ અન્ય પાકોનું વાવેતર કરવામાં આવેલ છે પરંતુ ક મોસમી વરસાદ પડવાના કારણે પાક થયો નિષ્ફળ ત્યારે સરકારશ્રી દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે પરંતુ ભાગ વડે ભાગ્યું રાખતા થયા છે પરેશાન..