લખપત તાલુકાના જુણાચાય સીમમાં આવેલ આઈનોક્ષ કંપનીની જુથ -૧૦ પવનચક્કીમાંથી કોપર વાયરની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ હતી. નરા પોલીસ સ્ટેશનમાં દિનેશભાઈ ડાયાલાલ કોલીએ જણાવ્યું હતું કે, જુણાચાયની સીમમાં આવેલ પવનચક્કીમાંથી ૨૦૦ મીટર કેબલની ચોરી થતાં ૩૩,૨૦૦ રૂપિયાના કેબલની ચોરી થતાં ફરિયાદ નોંધાવાઈ હતી.