ધારી: ગોપાલગ્રામ ગામે બાળક પર હુમલો થતા બાળકનું મોત થયેલ પરિવારને સહાય ચૂકવવામાં આવી
Dhari, Amreli | Dec 26, 2025 ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામે બાળક પર હુમલો થતા બાળકનું મોત થયેલ પરિવારને સહાય ચૂકવવામાં આવી ગોપાલગ્રામ ગામે પર પ્રાંતિ પરિવાર ખેત મજુર કરવા આવેલ ત્યારે વન પ્રાણી દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હુમલાદરીમાં પાંચ વરસ બાળક સાહિલ રાકેશભાઈ કટારા નામના બાળકનું મોત થયેલ ત્યારે વન વિભાગ અધિકારી જ્યોતિબેન વાંઝા તેમજ મહાવીર બાપુ અને ધારાસભ્ય જેવી ભાઈ કાકડીયા અને ગ્રામ પંચાયત સરપંચ તેમજ સદસ્યો ની ઉપસ્થિતિમાં પરિવારજનોને દસ લાખ રૂપિયા નો ચેક આપવામાંઆવેલ.