બાયડ: તાલુકાના સાઠંબા, પટેલના મુવાડા, બોરડી,આમોદરા રોડ વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થતા તેનું રીસર્ફેસીંગ કરાયું
Bayad, Aravallis | Jul 19, 2025
બાયડ તાલુકાના સાઠંબા- પટેલના મુવાડા- બોરડી- આમોદરા તથા જે જગ્યાઓ પર ખાડાઓ હોય ત્યાં મેટલીંગ અને રીસર્ફેસીંગની કામગીરી...