ધ્રાંગધ્રા: આંબેડકર નગર શાળા નંબર 6 પાછળ જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા
Dhrangadhra, Surendranagar | Jul 30, 2025
ધાંગધ્રા આંબેડકર નગર શાળા નંબર છ પાછળ વિસ્તારમાં જાહેરમાં ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ...