પારડી: તંત્ર-મંત્રના બહાને છેતરપિંડી, આરોપી અનવર થેબાની પારડી પોલીસે કરી ધરપકડ, અન્ય ગુનાઓની તપાસ શરૂ
Pardi, Valsad | Nov 4, 2025 પારડી પોલીસે ખુંટેજ ગામમાં તંત્ર-મંત્રના બહાને રૂ. 2.15 લાખની છેતરપિંડી કરનાર આરોપી અનવર થેબાની ધરપકડ કરી છે. કોર્ટે આરોપીના શુક્રવાર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે, જેથી પોલીસ વધુ તપાસ કરી શકે.