વબનાવની પ્રાપ્ત માહિતી અનુસાર, વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે બુધવારે વાંકાનેર શહેરના લક્ષ્મીપરા માતમ ચોક નજીક જુગારનો દરોડો પાડી જાહેરમાં વરલી ફિચરના આંકડા લખી જુગાર રમી રમાડતા હનીફભાઇ ગફારભાઇ રવાણી અને હાજીભાઇ ગફારભાઇ રવાણી વર્લી ફીચરના આંકડા લખેલા કાગળો, બોલપેન, મોબાઈલ ફોન અને રોકડ રકમ સહિત કુલ રૂ. ૩૪,૯૦૦ના મુદ્દામાલ ઝડપી પાડયો હતો.