ઓડિશાના પદમપુર ખાતે યોજાયેલા લોકકલા મહોત્સવ-2025માં ગુજરાતની લોકસંસ્કૃતી અને લોકનૃત્યની રાષ્ટ્રીય સ્તરે રજૂઅત કરવામાં આવી હતી. આ મહોત્સવમાં ગુજરાતના પ્રસિદ્ધ કલા વૃંદ વિ.| કિલ્લોલકુમાર ગ્રુપ ઓફ મ્યુઝિક એન્ડ ડાન્સ એકેડેમી -| તિ્વષા કિલ્લોલકુમાર વ્યાસ દ્વારા પરંપરાગત લોકનૃત્યો અને વાયોલિન વાદન પ્રસ્તુત કરાયું હતું.