સાયલા ના ખોડિયાર સોસાયટીમાં રહેતા સાયલા પોલીસે મામલતદારની અમિત મંડળ નામના યુવાને ટીમ સાથે રાખી મૃતદેહને હોસ્પિટલ બપોરના સમયે ઘરની સામે ગાડી પાર્કિંગ કરવા માટે રાખેલી ભાડાની જગ્યામાં ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તેની પત્ની થઈ ગયા હતા. સહિતના આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા આ દુઃખદ ઘટનાને પગલે મૃતકના એક પુત્ર અને એક પુત્રીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે આત્મહત્યાનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.