ભાવનગર શહેરના પરિમલ ચોક નજીક અકસ્માતની ઘટના બની હતી. પરિમલ ચોક નજીક સર્જાયેલા અકસ્માતમાં એક યુવાનને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રત યુવાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. જયા સારવાર દરમિયાન યુવાનનું મૃત્યુ થતાં પોલીસે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી હતી.