બારડોલી: વર્સીના બેસણામાથી પરત ફરતા પરણિત યુવકનું બાઇક સ્લીપ ખાતા ગંભીર ઇજાઓ સાથે ભેસુંદલા ગામની સીમમાં મોત નીપજ્યું હતું.
Bardoli, Surat | Jan 10, 2025
વર્સીના બેસણામાથી પરત ફરતા પરણિત યુવકનું બાઇક સ્લીપ ખાતા ગંભીર ઇજાઓ સાથે મોત નીપજ્યું હતું. બારડોલી તાલુકાના ભેંસુદલા...