ચોરાસી: ઊન વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી પીવાનું પાણી નહીં મળતા સ્થાનિકોએ હાથમાં બેડા લઈ વિરોધ પ્રદર્શન કર્યો હતો.
Chorasi, Surat | Aug 4, 2025
સુરત શહેરના ઉન વિસ્તારમાં આવેલ ગુલશન નગરમાં પાણીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. સ્થાનિક મહિલાઓએ હાથમા બેડાલય...