દસાડા તાલુકામાં જગદીશણ ગામ પાસે ઠાકોર સમાજના નવા રીતિરિવાજ બંધારણ બાબતે બેઠક મળી હતી જેમાં નવા રીતિરિવાજ બાબતે ઠાકોર સમાજમાં ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળી રહ્યો છે ત્યારે આ બાબતે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અલ્પેશજી છનિયારા દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે