વંથલી દિલાવરનગર વિસ્તારમાં નવનિર્મિત બનેલ સિવિલ હોસ્પિટલને લઈ સર્જાયો વિવાદ સર્જાયો છે.સર્વે જ્ઞાતિના અગ્રણીઓએ શહેરની અંદર ચાલી રહેલ હોસ્પિટલનું સ્થળાંતર અટકાવવાની માંગ કરી છે.પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે.વંથલી શહેરની વચ્ચે જે સ્થિતિમાં હોસ્પિટલ શરૂ છે તે જ સ્થિતિમાં શરૂ રાખવામાં આવે તેવી માંગ કરાઈ છે.નગરપાલિકા પ્રમુખ, વેપારી એસોસિયેશનના પ્રમુખ સહિતના સર્વે સમાજના અગ્રણીઓએ સર્વે સમાજના સમર્થન સાથે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી