જામનગર શહેર: જામનગર શહેરમાં કચરો ઉપાડવા માટે રૂપિયા 270 કરોડનું ટેન્ડર મહાનગરપાલિકાએ બહાર પાડ્યું
Jamnagar City, Jamnagar | Jul 24, 2025
જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં અનેક જગ્યાએ ગંદકીના ગંજ ખડકાયેલા છે શહેર સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ પાછળ ધકેલાયું છે ત્યારે...