જામનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્તપણે પેટ્રોલિંગ હાથ ધરવામાં આવતું હોય છે ત્યારે વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં કાયદો અને વ્યવસ્થાને સ્થિતિ જળવાઈ રહે અને દિવાળીના તહેવારોમાં કોઈ અનિતની બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ આવ્યું હતું ધ્રોલ શહેરના અનેક વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું