ગુજરાત રાજ્યના શહેરી વિકાસ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈના જન્મ દિવસ નિમિત્તે પંચમહાલ જીલ્લાના શહેરા મતવિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના પૂર્વ ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડે રાજ્યના શહેરી વિકાસ અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઇ તેઓને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.