ધ્રોલ: રબ્બર ફેક્ટરીમાં આગ લાગતા અફરાતફરી: આર્થિક નુકસાનની શક્યતા
Dhrol, Jamnagar | Sep 20, 2025 ધ્રોલના લતીપર રોડ પર આવેલ ડેલ્ટા ઈન્ફોટેક નામની રબ્બર ફેક્ટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી: ફેક્ટરીના ફાયર સેફ્ટીના સાધનો વડે આગ કાબૂમાં લેવાઈ: કોઈ જાનહાનિ ન થઈ હોવાના સમાચાર: પરંતુ આર્થિક નુકસાનની શક્યતા. આગ લાગવાના કારણોની તપાસ શરૂ.