Public App Logo
Jansamasya
National
Fidfimpact
West_delhi
North_west_delhi
South_delhi
Pmmsy
Haryana
Matsyasampadasesamriddhi
���ीएसटी
Cybersecurityawareness
Nextgengst
Happydiwali
Diwali2025
Railinfra4andhrapradesh
Responsiblerailyatri
Andhrapradesh
���हात्मा_गांधी
���ांधी_जयंती
Gandhijayanti
Digitalindia
Fisheries
Nfdp
Swasthnarisashaktparivar
Delhi
Vandebharatexpress
Didyouknow
Shahdara
New_delhi

વલ્લભીપુર: તાલુકાના શાહપુર ગામે સરપંચ તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો

Vallabhipur, Bhavnagar | Oct 29, 2025
આજે તારીખ 29 ઓક્ટોમ્બર 2025 ના રોજ વલ્લભીપુર તાલુકાના શાહપુર ગામે ગામ લોકો દ્વારા સરપંચ તેમજ આગેવાનોનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલ્લભીપુર તાલુકા પ્રમુખ મેહુલસિંહ ગોહિલ , યુવા અગ્રણી બ્રીજરાજસિંહ ગોહિલ , ડિસટીક બેંકના ચેરમેન અજીતસિંહ ગોહિલ,જિલ્લા આરોગ્ય ચેરમેન અશોકભાઈ સોલંકી , જલાલપર ગામના સરપંચ દીપકભાઈ સોલંકી , હંસરાજભાઈ હાડા,સહિત મોટી સંખ્યામાં ગામ લોકો ઉપસ્થિત રહ્યા હતા, તમામ સન્માનિત આગેવાનો ને શાલ ઓઢાડી અભિવાદન કર્યું હતું.

MORE NEWS