ગોધરા: અમદાવાદ રોડ પર આવેલી ખાનગી શારામા ટીચરે 5 વર્ષીય વિધાર્થિનીને મારતા વાલીએ ગોધરા શહેર બી ડિવિઝન પોલીસમથકે ફરિયાદ આપી
Godhra, Panch Mahals | Jul 12, 2025
ગોધરા શહેરના અમદાવાદ રોડ પર આવેલ ડિવાઇન વર્લ્ડ કિન્ડર ગાર્ડન સ્કૂલમાં શિક્ષિકા દ્વારા પાંચ વર્ષની બાળકીને લાકડીથી માર...