ચોટીલા: સુરેન્દ્રનગર
ચોટીલા થાન ના જય અંબે સોસાયટીના ઘરમાં ફ્રીજ અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી ફ્રીજમા બલાસ્ટ થતા ઘરમાં આગ લાગી
ચોટીલા થાનગઢ ના જય અંબે સોસાયટીના ઘરમાં ફ્રીજ અચાનક બ્લાસ્ટ થતા આગ લાગી ફ્રીજમા બલાસ્ટ થતા ઘરમાં વિકરાળ આગ લાગી હતી આખા મકાનમાં પ્રસરતા કાળા ડિબાગ ધુમાડાઓ થી ઘેરાઈ ગયું હતું ઘરના રહીશો સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતા જાનહાની ટળી હતીબનાવવાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી એક કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો શોર્ટ સર્કિટ ના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તપાસ ખુલ્યું છે કોઈ જાન હાનિ પહોંચી નથી