ભરૂચ: ભરૂચના તબીબ ડો.અમિત ભીમડાને આયુષ મંત્રાલય દ્વારા આયુષ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો.
ભરૂચના ડોક્ટર અમિત ભગુભાઈ ભીમડાએ ડેઇલી રૂટિંન વિષય પર પોતાના રિપોર્ટ તેમજ થિયરી રજૂ કરવા બદલ જયપુરના ધારાસભ્ય બાલમુકુન્દજી તેમજ આયુષ મંત્રાલયના એમ.એમ.કુરેશીના હસ્તે આયુષ ગોલ્ડ એવોર્ડ તેમજ વર્લ્ડ રેકોર્ડ પ્રેક્ટિસ સર્ટિફિકેટ એનાયત કરવામા આવ્યું છે.