આજે તારીખ 10/01/2026 શનિવારના રોજ સાંજે 4 કલાક સુધીમાં આપેલ માહિતી અનુસાર સંજેલી તાલુકાના ઢાળ સીમળ ખાતે પીડીસી બેંકના એટીએમ નું ઉદ્ઘાટન કરાયું.સંજેલી તાલુકાના ઢાળ સીમળ ખાતે પંચમહાલ ડિસ્ટ્રીક બેંકના એટીએમ નો ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું .પીડીસી બેંક તથા ગુજરાત સરકારના મંત્રી રમેશભાઈ કટારા ના સહયોગથી ઢાળ સીમળમાં લલીતાબેન વસૈયાના હસ્તે પંચમહાલ ડિસ્ટ્રીક બેંક શરૂ કરવામાં આવ્યું હતું.ત્યારે કાર્યક્રમમાં બેંકના સ્ટાફ તેમજ ગામના આગેવાનો સભ્યો હાજર રહ્યા.