ખેરાલુ પોલીસે બાતમીના આધારે વે વેઈટ ચોકડી પર આવેલ હોટેલપા પાર્લર પર તપાસ કરતા એક બોક્સ ગોગો પેપર રોલ મળી આવ્યું હતું. પોલીસે પ્રતિબંધિત સ્ટીકને કબજે કરી લીધું હતું. 16 ડિસેમ્બરે ગૃહ વિભાગે પ્રતિબંધિત જાહેરનામું બહાર પાડતા રાજ્યની પોલીસ એક્શનમાં આવી છે અને દુકાનો પાર્લરો પર રેડ કરીને પ્રતિબંધિત સ્ટીક કબજે કરી રહી છે.