ગારિયાધાર: *ગારિયાધાર નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ*
વોર્ડ નંબર 1 – નાની વાવડી રોડ પર ગાયના મોત બાદ પણ કાર્યવાહી નહીં
*ગારિયાધાર નગરપાલિકાની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ* વોર્ડ નંબર 1 – નાની વાવડી રોડ પર ગાયના મોત બાદ પણ કાર્યવાહી નહીં ગારિયાધાર તાલુકામાં નગરપાલિકાની બેદરકારી ફરી એક વાર ચર્ચામાં આવી છે. વોર્ડ નંબર 1, નાની વાવડી રોડ વિસ્તારમાં એક ગાયનું મોત થયાની સ્થાનિક રહેવાસીઓએ કેટલીય વખત નગરપાલિકાને માહિતી આપી હોવા છતાં હાલ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે: ઘટના સ્થળે મૃત ગાય ઘણા સમય સુધી પડી રહી, જેના કારણે દુર્ગં