સુરતના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં આજે બપોરે એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની ST બસે મોપેડ પર સવાર એક મહિલા અને તેમના બે બાળકોને અડફેટે લીધા હતા.આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. સદનસીબે, સમયસર લોકોની મદદ અને નસીબના જોરે માતા અને બંને બાળકોનો આ અકસ્માતમાં આબાદ બચાવ થયો હતો.. પ્