કતારગામ: મહિધરપુરા વિસ્તારમાંથી 15,00,000 થી વધુ ના ઇ સિગરેટ ના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડી પોલીસે વધુ તપાસ શરૂ કરી..
સુરત શહેરમાં નશાના કારોબાર અને પ્રતિબંધિત વસ્તુઓના વેચાણને ડામવા માટે પોલીસ સતર્ક બની છે. તાજેતરમાં સુરત પોલીસની ઝોન-3 LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) ની ટીમને એક મહત્વની સફળતા મળી છે. મહિધરપુરા વિસ્તારમાંથી લાખોની કિંમતની પ્રતિબંધિત ઈ-સિગારેટના જથ્થા સાથે એક યુવકની અટકાયત કરવામાં આવી છે. મોપેડ ચાલકને અટકાવ્યો ને ઈ સિગારેટ ઝડપાઈમહિધરપુરા ગલેમડી ચાર રસ્તા પાસેથી એક મોપેડ સવાર ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરવામાં આવેલી ઈ-સિગારેટનો મોટો જથ્થો લઈને પસાર.