કેશોદ: કેશોદના લેઉવા પટેલ સમાજ ખાતે સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
Keshod, Junagadh | Jul 28, 2025
સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયા ની પુણ્યતિથિ નિમિત્તે જુનાગઢ જિલ્લામાં જુદા જુદા સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી છે ત્યારે કેશોદના...