નાંદોદ: ભાજપના સાંસદ ધવલભાઇ પટેલે કહ્યું હતું કે ચૈતરભાઈ વસાવા આદિવાસીઓને ગુમરાહ કરે છે, ચૈત્રર ભાઈ વસાવાએ ગામ ખાતેથી માહિતી આપી
Nandod, Narmada | Nov 19, 2025 ધારાસભ્ય ચૈત્રરભાઈ વસાવા એ જણાવ્યું કે ભાજપના સાંસદ થોડા દિવસ પહેલા જ ધવલભાઈ પટેલ બોલી ગયા હતા કે ચૈત્રર ભાઈ વસાવા એ આદિવાસીઓને ગુમરાહ કાઢવાનું કામ કરી રહ્યા છે ત્યારે હું તેમને કહેવા માગું છું કે તમે જ્યારે આદિવાસીઓના પ્રશ્નો હોય ત્યારે કેમ નથી બોલતા? તમે મનરેગાના પ્રશ્ન હોય ત્યારે કેમ નથી બોલતા.