નવસારી: કર્મચારીઓની વિવિધ માંગણીને લઈને નવસારી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને રજૂઆત કરવા કચેરી પહોંચ્યા
Navsari, Navsari | Jul 29, 2025
નવસારી મહાનગરપાલિકા કચેરી ખાતે આજરોજ તમામ જે રોજમદારો છે એવો વિવિધ માંગણીને લઈને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને પાંચ દિવસનો...