હાલોલ રૂરલ પોલીસ મથકના પ્રોહોબિશનના ગુનામા એક વર્ષથી નાસ્તા ફરતો આરોપી સાહિલ રાઠવા નાઓ વોન્ટેડ હોય જે અંગે પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસને બાતમી મળતા પોલીસે ગોદલી ગામે છાપો મારી સાહિલ રાઠવાને ઝડપી પાડ્યો હતો જ્યારે આરોપીને ઝડપી હાલોલ રૂરલ પોલીસ મથકે સોંપવાની તજવીજ હાથ ધરી છે જેની માહિતી પેરોલ ફર્લો સ્ક્વોડ પોલીસની ટીમ દ્વારા તા.17 જાન્યુઆરી શનિવારે રાત્રે 11 કલાકે પ્રેસનોટના માધ્યમથી આપી હતી