ધાંગધ્રા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમરાનો 54 માં જન્મદિવસ નિમિત્તે પાટીયા ગ્રુપ અને હળવદ શહેર અને ગ્રામ્ય ભાજપ તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તથા દિવ્યાંગોને ત્રણ સાયકલ વિતરણ કરવામાં આવી હતી ધાંગધ્રા ખાતે પણ શહેર અને ગ્રામ્ય ભાજપ દ્વારા એપીએમસી ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રકાશભાઈ વરમોરા ને રક્ત થી તુલના કરીને જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી..