દાંતા: 10 મહિના અગાઉ રાજસ્થાનમાં પાણીમાં ડૂબવાથી મોત થયેલ અંબાજીના બાળકના પરિવારને સહાય ચેક અર્પણ કરાયો.
Danta, Banas Kantha | Jul 11, 2025
10 મહિના અગાઉ રાજસ્થાનમાં પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ અંબાજીના બાળકના પરિવારને સહાય ચેક અર્પણ કરાયો. આજે સાંજે પાંચ કલાક...